Never Seen Before

Showing posts with label તબિયત. Show all posts
Showing posts with label તબિયત. Show all posts

17 Aug 2017

માં, ચારધામ, શુભ સવાર, હસુ, ટેવ, પ્રેમ, તબિયત, સંબંધ, આપણા, મિત્ર, ભાગ્ય, સૌભાગ્ય, મોબાઇલ, ચોટલી,

લખ્યું કલમથી જ્યારે માં નું નામ
ત્યારે કલમ પણ બોલી;
" પુરા થઈ ગયા તારા ચારધામ."

✍🏻🌸🌸શુભ સવાર🌸🌸

=========================

હસુ  છુ  હસાવું  છુ,
         હસવાની  મારી ટેવ છેઃ
પ્રેમ થી પૂછું  છું
      તબિયત  પાણી  કેમ  છે.

=========================

સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના
છતાં બધા આપણા જ  લાગે છે.

=========================

હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.
  પણ તમે બધા મારા મિત્રો છો.
        એ મારૂ સૌભાગ્ય છે..........🙏🏻```

       
        Good morning ❤

=========================

પહેલા ઉઠીને મોબાઇલ📱ચેક કરતા
      
હવે ઉઠીને ચોટલી🌪 ચેક કરતાં થયા..

---- ચોટલી કાંડ ----

=========================