High Solution
High Solution of Insurance, Loans, Mortgage, Attorney, Credit, Lawyer, Donate, Degree, Hosting, Claim, Conference Call, Trading, Software, Recovery, Transfer, Gas, Electricity, Classes, Rehab, Treatment, Cord Blood, google, facebook, whatsapp, services, Questions, Answers, Life, Happiness,
Never Seen Before
23 Jul 2025
17 Aug 2017
માં, ચારધામ, શુભ સવાર, હસુ, ટેવ, પ્રેમ, તબિયત, સંબંધ, આપણા, મિત્ર, ભાગ્ય, સૌભાગ્ય, મોબાઇલ, ચોટલી,
લખ્યું કલમથી જ્યારે માં નું નામ
ત્યારે કલમ પણ બોલી;
" પુરા થઈ ગયા તારા ચારધામ."
✍🏻🌸🌸શુભ સવાર🌸🌸
=========================
હસુ છુ હસાવું છુ,
હસવાની મારી ટેવ છેઃ
પ્રેમ થી પૂછું છું
તબિયત પાણી કેમ છે.
=========================
સંબંઘ નથી જાણતા કોઈ કોઈ ના
છતાં બધા આપણા જ લાગે છે.
=========================
હું તમારો મિત્ર છું એ મારૂ ભાગ્ય છે.
પણ તમે બધા મારા મિત્રો છો.
એ મારૂ સૌભાગ્ય છે..........🙏🏻```
Good morning ❤
=========================
પહેલા ઉઠીને મોબાઇલ📱ચેક કરતા
હવે ઉઠીને ચોટલી🌪 ચેક કરતાં થયા..
---- ચોટલી કાંડ ----
=========================
શુભ સવાર , પરિવાર, સુખ, વિચાર, માબાપ, માન, નામ, જિંદગી, સંબંધ,
ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેર માં રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશ માં જનાર ની નજર વિશ્વ તરફ છે
આ બધાય દુ:ખી છે
પણ સાહેબ જેની
નજર પોતાના પરિવાર તરફ છે
"એ સૌથી વધુ સુખી છે"
શુભ સવાર
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
આજનો વિચાર....✍
દુનિયાભરની લાખ ડિગ્રીઓ તમારી પાસે હોય,
પણ માબાપ ની આંખમાં છલકાતા આંસુને વાચતાં ન આવડે તો
સાહેબ..,
તમે અભણ છો.
🌷 Good Morning🌷
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ફક્ત "નામ "નહીં પણ "માન "
સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ સંબંધ...
બાકી બધુ.... Formality!!!!
🙏🌞 શુભ સવાર || જય શ્રી કૃષ્ણ 🌞🙏
ઘડપણ
માં-બાપ ની અમુક ટેવ ઉપર જો તમને ગુસસો આવતો હોય તો જરૂર વાંચશો...
આ વાંચી લીધા બાદ જો દિલ ના ભરાઇ આવે તો તમે માણસ નહી ...
** ધડપણનો બળાપો **
બાળકે દાદાને પૂછ્યું " ધડપણ " એટલે શું દાદુ..?
દાદા -- તારી મમ્મી ને સમય મળે ત્યારે....
- ચા બનાવે ને ત્યારે પીવા મળે તે ( ધડપણ )
- ચા નો કપ લેતા હાથ ધ્રુજે તે ( ધડપણ )
- ધ્રુજતા હાથેચા પીતા પીતાથોડી ઢોળાય ને....
જાતે પોતું મારવું પડે... નહીં તો તારી મમ્મી રાડું નાખશે તે ( ધડપણ )
- સવારમાં નાસ્તો કરવાનું બંધ થાય તે ( ધડપણ )
- નાહી ધોઈને તૈયાર થઈનેબહાર વહ્યું જવાનું
ને જમવા ટાણે ઘેર આવાનું તે (ધડપણ )
- બપોરે જમીને સૌથી અલગ રૂમમાં 4 વાગ્યા સુધી.
- ઊંધ આવે કે ના આવે પડ્યું રેવાનુ તે ( ધડપણ )
- નીચે ઉતરીને બહાર જતા હોઈયે ત્યારે નીચે છોકરા ને તેની મમ્મી નાસ્તો કરતા હોય....પણ....,જોઈને રાજી થવાનું...,ને પેટ ને મનાવી લેવાનું....
ને સાંજ સુધી બહાર રેવાનું....તે (ધડપણ )
- અંતે તે દાદાએ કહયું કે......
" બેટા...,! " ધડપણ " બહું જ ખરાબ છે...!
કોઈને કરચલીવાળી ચામડી અને ધ્રુજતા હાથમાં રસ જ નથી....!
સૌને લીસ્સી ચામડીમાં જ રસ છે પણ તું ચામડી ને નો જોતો હો બેટા...!,
મારી અંદર હજી એક જુવાન દાદો જીવે જ છે...
જેને રોજ સાંજે ૫ વાગે ભૂખ લાગે છે....
* આપણા સમાજની નરી વાસ્તવિકતા *
-------------------------------------------------------
શેર જરૂર કરજો કોઈને સમજ આવી જાય વાંચવાથી .... તોં દાદા ને આવું સહન ના કરવું પડે..😊☺
राधा ने पूछा मोहन से :- तुम्हें सब लोग चोर क्यों कहते हैं ?💛
राधा :: मोहन
राधा ने पूछा मोहन से :- तुम्हें सब लोग चोर क्यों कहते हैं ?
मोहन जी बोले :- राधे, मैं चोर हूँ, तभी तो लोग कहते हैं I
राधा जी ने फिर पूछा :- तुम क्या - क्या चुराते हो ?
कान्हा जी बोले :- तो फिर सुनो, जब मैं छोटा था तब मैं सब का मन चुराया करता था I
फिर थोड़ा बड़ा हुआ तो मैं माखन चुराने लगा जब थोड़ा और बड़ा हुआ तो मैंने गोपिओं के वस्त्र चुराये I
उस के बाद मैं भक्तों के प्यार में ऐसा हो गया, की मैंने एक नए तरह की चोरी शुरू कर दी I
राधा जी बोली :- कैसी चोरी ?
कान्हा जी ने बड़ा अच्छा जवाब दियi :-आज कल मैं अपने भक्तों के पाप भी चुरा लेता हूँ I
राधा जी बोली :- कहाँ है यह भक्त ?
कान्हा जी बोले :- एक तो इस मैसेज को भेज चुका, दूसरा इसे पढ रहा है और पढ़ने के बाद शेयर करेगा !!
जय श्री राधे कृष्ण.
8 Aug 2017
Hindi Shayari , Status, Quotes,
ये हर किसी से हर रोज़ नहीं होती ,
अपनी ज़िन्दगी में हमें बे- वज़ह मत समझना ,
क्यूंकि पलकें आँखों पर कभी भोज नहीं होती।
वो दुश्मन भी नहीं करते, जो मैरे यार करते है.
याद करेगी दुनिया, तेरा मेरा याराना.
जो तू कुबूल है…. तो तेरा सब कुछ कुबूल है.
“जिगर” चाहिए दोस्ती  के लिए.
मैं खुद #हैरान हूँ कि तुम लोगों ने मुझे #ढूढ़ कैसे लिया.
4 Aug 2017
shayari hindi quotes True Great Love
जो निभा दे साथ जितना ,उस साथ का शुक्रिया,
छोड़ दे जो बीच मे , उस हाथ का भी शुक्रिया.
Good Morning
:::::::::::::
🎭#पता नहीं #कब वो #देखेगी मेरी #आँखों👀 में ....
और #पूछेगी😀.....
सच में #इतना_प्यार ❤करता है #मुझसे......"#पागल"..
::::::::::::::::::
✍🏻✍🏻जीवन में खुशियों की कमी नहीं है दोस्तो,
✍🏻✍🏻बस खुशियों को मनाने का अंदाज़ होना चाहिए !!
Morning ...😊
Thank You