Never Seen Before

17 Aug 2017

શુભ સવાર , પરિવાર, સુખ, વિચાર, માબાપ, માન, નામ, જિંદગી, સંબંધ,

ગામડામાં રહેનારની નજર શહેર તરફ છે
શહેર માં  રહેનારની નજર વિદેશ તરફ છે
વિદેશ માં જનાર ની  નજર  વિશ્વ  તરફ છે
આ  બધાય  દુ:ખી  છે
પણ  સાહેબ  જેની
નજર પોતાના પરિવાર તરફ છે
"એ સૌથી વધુ સુખી છે"

શુભ સવાર

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

આજનો વિચાર....✍

દુનિયાભરની લાખ ડિગ્રીઓ તમારી પાસે હોય, 

પણ માબાપ ની આંખમાં છલકાતા આંસુને વાચતાં ન આવડે તો
સાહેબ..,
તમે અભણ છો.

🌷 Good Morning🌷

::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ફક્ત "નામ "નહીં પણ "માન "
સાથે કોઈની જીંદગીમાં આપનુ મહત્વ હોવુ.. એજ  સંબંધ...
બાકી બધુ.... Formality!!!!

🙏🌞 શુભ સવાર || જય શ્રી કૃષ્ણ 🌞🙏

No comments:

Post a Comment